પાન સંખ્યા : ૨૪૩, મુલ્ય : ૧૭૫ રુપીયા)ના છેલ્લા પ્રકરણ ૨૧નાં પાન ૨૨૦થી ૨૪૩ ઉપરથી ટુંકાવીને સાભાર..

ગુણવંત શાહના વીચારોલખાણોના પરમ ચાહક - અને ભાવકશીકાગો-અમેરીકાસ્થીત “સ.મ.' પ્રેમી ભાઈ વીજય ધારીયા (vdharia@hotmail.com)એ આ આખો લેખ “સ.મ.' માટે સ-સ્નેહ અને રસપુર્વક તૈયાર કરીને તેનું અક્ષરાંકન પણ કરી આપ્યું તે બદલ દીલથી આભાર..

* મારી પદયાત્રા : રવીશંકર મહારાજ સાથે *

મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી; પરન્તુ પુરા છ મહીના પુજ્ય રવીશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્ધાગ્ય ! મેં ગાંધીજીના દૃષ્ટીબીન્દુથી મહારાજને નથી જોયા; પરન્તુ C/O મહારાજ ગાંધીજીને જોયા ! એ પદયાત્રા ગાંધીજીના ભુદાન આંદોલનના ભાગરુપે 1957માં થઈ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરીત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા મુરબ્બી મટીને મીત્ર બની ગયેલા. રમણ


92 of 147

તને માફ નહીં કરે.' માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.

હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું . ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને “પ્રામાણીકતા- ઉપચાર પદ્ધતી' કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય પ્રગટ થયું. આયુષ્ય પ્રત્યેની બેદરકારી સ્વસ્થ આદમીનું લક્ષણ નથી. દ્વેષ રોગજનક છેં. ઈર્ષ્યા રોગજનેતા છે. દગાબાજી કરનાર પોતાના મન પર બહુ


92 of 244