હતા. આમ છતાં મને ક્યારેક શૈક્ષણીક મેથીપાક મળતો. આ બંને રાંદેરને ઘરે બે વખત આવેલા. બા ભજનો ગાતી ખરી; પરંતુ એના કંઠે વારંવાર જે પંક્તીઓ મેં સાંભળેલી તે આ હતી :
મહાદેવ જાઉં ઉતાવળી ને
જઈ ચઢાવું ફુલ
મહાદેવજી પરસન થયા ને
તમે આવ્યા અણમોલ
પથ્થર એટલા દેવ કર્યા ને
જઈ ચઢાવ્યા હાર
પારવતી પરસન થયા ત્યારે
ઘોડિયા બાંધ્યા ઘેર
બા વીશે લખતી વખતે હું મુંઝારો અનુભવી રહ્યો છું. કોઈ શીશુ પોતાની માતા વીશે તટસ્થભાવે લખી શકે? અત્યારે મારા મનમાં સાક્ષીભાવ અને માતૃભાવ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુએ વાત્સલ્યમુર્તી માતા છે અને બીજી બાજુ કલમની ખાનગી પ્રામાણીકતા છે. બા તરફથી થયેલી કેટલીક સાત્ત્વીક પજવણીઓની વાત રસ પડે તેવી છે. બાને અન્યાય ન થાય એ રીતે અહીં થોડીક વાતો કરવી છે. આત્મકથા લખનારની અગ્નીપરીક્ષા આવી નાજુક વાતો પ્રગટ કરતી વખતે થતી હોય છે.
બા પ્રાથમીક કન્યાશાળાની
આપવા ગયા ત્યારે તેમની પસંદગી થઈ નહોતી. જાણીતા શાસ્ત્રીય સંગીતજ્ઞ ભીમસેન જોશી જ્યારે યુવાન હતા ત્યારે ઘરેથી ભાગી ગયેલા અને અનેક વાર જેલભેગા થયેલા.
“લગે રહો મુન્નાભાઈ!”
તા. ૧૨ નવેમ્બર, ૨૦૦૬ના '“દીવ્ય ભાસ્કર' દૈનીકની રવીવારીય પુર્તી “રસરંગ'માંથી સાભાર..
* સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અંધશ્રદ્ધાનાં જાળાં *
અમીતાભ બચ્ચન જેવો મહાન અભીનેતા આટલો અંધશ્રદ્ધાળુ હોઈ શકે ? પુત્રવધુ એશ્વર્યાને મંગળ ન નડે તે માટે અભણ માણસો કરાવે તેવી ધાર્મીક વીધીઓ બચ્ચન પરીવાર કરાવે ત્યારે દેશના