એટલું તો સાબીત કરી આપ્યું છે કે એ પોતે થોડોક સેડીસ્ટ છે. યૌવન અને મૃત્યુ વચ્ચે ઘડપણ મુકીને એણે જીવનના આનંદને ખતમ કરવાની પેરવી જ કરી છે. ઘડપણને આનંદથી મઢી દેવામાં સફળ થવું એ ભગવાનને ચેલેન્જ આપવા બરાબર છે. કદાચ ભગવાનને પણ ચેલેન્જ આપનારો આદમી ગમતો હોય છે.

ઘડપણનો સૌથી પ્રીય શબ્દ “પૅન્શન' છે. ઘડપણનો સૌથી અપ્રીય શબ્દ “કંટાળો' છે. કંટાળો એટલે જ ઘડપણ. જીવનની અર્થશુન્યતાનો હાહાકાર કંટાળા થકી પ્રગટ થાય છે. હોવા છતાં નહીં હોવા બરાબર થઈ જવાની અવસ્થા વીકરાળ છે. એની સામે લડવાની તૈયારી યુવાની ખતમ થાય તે પહેલાં જ થઈ જવી જોઈએ.

યુવાનીમાં પેટે પાટા બાંધીને પણ તગડી બચત કરવી જોઈએ. બધી જ બચત સંતાનોને સમર્પી દેવાની ઉતાવળ કરવાની બીલકુલ જરુર નથી. પાછલી માંદગી વખતે રુપીયા તૈયાર રાખનાર વૃદ્ધ આદરણીય છે. સંતાનોને પણ આવાં વડીલો ગમે છે. ડોસાડોસી


70 of 147

યુવક-યુવતીઓ ફાઈનલમાં પસંદગી ન પામ્યાં, તેમને પાર્ટીના યુવા-સંગઠન (કોમ્સોમલ)માં મહત્ત્વના હોદ્દાઓ પર સ્થાન આપીને સાવ જુની સામ્યવાદી વીચારસરણી ધરાવનારા યુવાન સભ્યોને બહાર ફેંકી દેવાનું વ્યાપક આયોજન થયું છે. ભારતના બધા રાજકીય પક્ષોને કામ લાગે એવી આ વાત છે. એક જમાનામાં કૉંગ્રેસ સેવાદળ નેતાઓ તૈયાર કરવાનું ઉત્તમ કામ કરતું હતું. સૌવીક ચક્રવર્તીએ ભારતના જુનવાણી અને જડ સામ્યવાદીઓ પર તીવ્ર કટાક્ષ કરતાં કહ્યું હતું: “સામ્યવાદીઓ ખાનગી મીલકતને ધીક્કારે છે અને સામાજીક માલીકીને આદર્શ ગણે


70 of 244