થવાનું સેહલું નથી.
-એરિસ્ટોટલ

૨૭ ડીસેમ્બર ૧૯૯૭ના “અભીયાન” સાપ્તાહીકમાં પ્રકાશીત થયેલી લેખકની ક'કાર્ડીયોગ્રામ' કટારમાંથી સાભાર...

* ઘડપણનો સૌથી પ્રીય શબ્દ : પૅન્શન *

ઘડપણનું સૌથી મોટું શુળ એક વાક્યમાં સમાઈ જાય છે. માણસને જ્યારે પ્રેમની સૌથી વધારે જરુર હોય ત્યારે જ એનો દુકાળ સર્જાય ત્યારે કોઈ વૃદ્ધ આદમીનું અંતર વલોવાઈ જાય છે. નીવૃત્ત થતાં પહેલાં કર્મચારી સમક્ષ બે વીકલ્પો ધરવામાં આવે છે : પ્રોવીડન્ટ ફંડ કે પૅન્શન. ડાહ્યા માણસે પૅન્શનનો વીકલ્પ પસંદ કરવો સારો. દર મહીને મળતું પૅન્શન કડકડતી ટાઢમાં પણ હુંફ આપનારું સ્વજન બની રહે છે. દર મહીને એક વાર મળતી રકમ ખખડી ગયેલા વૃદ્ધના કાનમાં હળવેકથી કહી જાય છે : “તું હજી જીવતો છે.' ઘડપણના મીત્રોને ઓળખી રાખવા જોઈએ. પહેલે નંબરે આવે ટેલીફોન. પથારીવશ વ્યક્તી ટેલીફોન જોડે ત્યારે એના અસ્તીત્વના સીમાડા વીસ્તરતા જણાય છે. સામે છેડેથી


65 of 147

મજા જેવીતેવી નથી હોતી. સવારે અભ્યાસ કરતી વખતે પણ રોમેન્ટીક એસએમએસની આપ-લે કરવાની છુટ ભલે રહેતી. એમાં કોઈ તપોભંગ નથી. યુવાનીમાં કરવા જેવા નશાઓ અનેક છે. પ્રેમનો નશો પહેલા નંબરે આવે છે. નવું નવું વાંચવાનો બીજા નંબરે આવે છે. શરીરને સલમાનખાનના શરીર જેવું સુડોળ રાખવાનો નશો ત્રીજા નંબરે આવે છે. વ્યસનો યુવાનના શરીરને ઝટ ઘરડું બનાવે છે. એવા યુવાન પ્રત્યે કઈ યુવતી આકર્ષણ પામે ? પૃથ્વીસીંહ આઝાદ એક વાર વડોદરાની જીવનસાધના સ્કુલમાં આવેલા. તેમણે એક મૌલીક વાત


65 of 244