હીસ્સો નમી ગયો. એક પળ જે મારાથી અળગા નથી રહ્યા, એ કહે તારા વગર જીવી શકાય છે. સાવ સુક્કી ભઠ નદીની રેત પણ, બેઉ કાંઠે આજ ખળખળવા મથે.

* શરમ નથી આવતી *

આવતાં દસ-પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર દૃશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ, વ્યસનોને કારણે ખખડી ગયેલા પચાસેક વર્ષના પુત્રની ખબર કાઢવા હૉસ્પીટલ જશે. ધુમ્રપાન, ગુટખા અને શરાબને કારણે યુવાનને “પ્રમોશન' મળે છે. એ જલદી ઘરડો થાય છે અને વળી જલદી ઉપર પહોંચી જાય છે. આવા યુવાનની ચાકરી એનો તંદુરસ્ત પીતા કરશે.

આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડૉક્ટર હોવાનું ફરજીયાત નથી. કેટલાક ડૉક્ટરો એવી રીતે જીવે છે, જેમાં એમની મૅડીકલ સમજણનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાખરા ડૉક્ટરો દરદીઓને દવા આપે છે; આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાક ડૉક્ટરો દરદીને બદલે દવા બનાવનારી


50 of 147

: “અલ્યા સાંભળ ! આ મુળીયું ખાઈ જા.' ઈ.સ. ૧૦૦૦ના વર્ષમાં અભદ્ર આદીવાસીને કહેવામાં આવેલા શબ્દો હતા : “અલ્યા સાંભળ! આ મંત્ર બોલવા માંડ.' ઈ. સ. ૧૮૫૦માં માણસને કહેવામાં આવ્યું : પ્રાર્થના કે મંત્ર તો વહેમ છે. અલ્યા સાંભળ ! આ દવા પી લે.' ઈ.સ. ૧૯૪૦માં માણસને કાને શબ્દો અથડાયા : “એ દવામાં તો સાપનું ઝેર છે. અલ્યા સાંભળ! આ ગોળી ગળી જા.' ઈ.સ. ૧૯૮૫માં માણસને ચેતવવામાં આવ્યો : “એ ગોળી અસરકારક નથી. અલ્યા સાંભળ! આ એન્ટીબાયોટીક લેવાનું રાખ.' ઈ.સ. ૨૦૦૦ના


50 of 244