છીછરા દાવાઓ કરવાની ઉતાવળ થતી રહે છે. કોઈ રૅશનલીસ્ટ જુઠો, રુશવતખોર, અને કરુણાશુન્ય હોય, તો તે નાસ્તીક હોય તોયે '“રંશનલ' ન ગણાય. કોઈ ધાર્મીક ગણાતો માણસ શોષણખોર, દંભી અને અંધશ્રદ્ધાળુ હોય તો તેને 'ભગત' ગણવામાં જોખમ છે. મુળે વાત પ્રામાણીક જીવનશૈલીની છે. સ્તાલીન અને માઓ ઝેડોંગ નાસ્તીક હતા; પરંતુ તેમને “રેશનલ' કહેવાનું યોગ્ય નથી. બન્ને નેતાઓએ પોતાના જ દેશના લાખો નીર્દોષ મનુષ્યોની કતલ કરાવી હતી. તેમને “વીવેકબુદ્ધીવાદી' કહેવામાં “વીવેક' અને “બુદ્ધી'ની ક્રુર મશ્કરી થાય છે. આપણી સંસ્કૃતીમાં તર્કને ઋષિ નો દરજ્જો આપવામાં આવ્યો છે. શંકરાચાર્યે વીવેકને મુગટમાં જડેલો મણી “વીવેકચુડામણી' ગણાવ્યો છે. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે. રંશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે. એ શોધ પવીત્ર છે.

એક્સ-રે

ખાલીપણું તો એકલાથી ન થયું સહન, પંખી નથી તો ડાળનો


49 of 147

સ્વાસ્થ્યની મૌલીક વ્યાખ્યા આપી છે. માણસ એટલે માઈક્રોકોઝમ અથવા પીંડ. વીશ્વ એટલે મેક્રોકોઝમ અથવા બ્રહ્માંડ, ડૉક્ટર દોન્દેન કહે છે : “પીંડ અને બ્રહ્માંડ વચ્ચેનો યોગ્ય સંબંધ એ જ આરોગ્ય અને એ સંબંધ ખોટકાઈ પડે તેનું જ નામ રોગ.' ભારતમાં સદીઓથી પ્રચલીત સુત્ર છે : “પીંડે તે બ્રહ્માંડે.' પ્રત્યેક માણસને તંદુરસ્ત રહેવાનું ગમે છે. રોગ કોઈને ગમતો નથી. નીરોગી રહેવા માટે શું કરવું? માંડીને વાત કરીએ. લોકો જેને દવા કહે છે તેનો ઈતીહાસ રસ પડે તેવો છે. ઈ.સ.પુર્વે ૨૦૦૦ના વર્ષમાં ઉદ્વાર હતો


49 of 244