માણસ નક્કી કરે, તો એ જીવનમાં બીજું કશુંયે કરી ન શકે. આવતા એપ્રીલની ૧૪મી તારીખે આંબેડકરજયંતી અને વલ્લભાચાર્યજયંતી છે. તે જ દીવસે “મીન માસનાં કમુરતાં પુરાં થાય છે' એવું કૅલેન્ડરના ખાનામાં લખાયું છે. વળી ૨૨મી જુનના ખાનામાં લખ્યું છે: 'જૈનોનો કેરીત્યાગ.' સત્યની સ્ટ્રીટ લાઈટ્રસ પર અંધશ્રદ્ધાનાં કેટલાં જાળાં ?
પ્રત્યેક ધર્મમાં પડેલી સુવાસ બાજુ પર રહી જાય અને કેવળ કર્મકાંડ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા જામી પડે ત્યારે ધર્મનો મર્મ ખતમ થાય છે. કેરી ખતમ થાય છે અને બાવાજીના આશ્રમમાં આથણાંનું માર્કેટીંગ થતું રહે છે. અંધશ્રદ્ધાળુ હોવું એ “ધાર્મીક' હોવાની નીશાની નથી. એ જ રીતે નાસ્તીક માણસને “અધાર્મીક' ગણવાનું યોગ્ય નથી. આસ્તીક માણસની અપ્રામાણીકતાનો કોઈ બચાવ ન હોઈ શકે. તે જ રીતે જુઠા માણસની નાસ્તીકતા પણ નઠારી ગણાય. નાસ્તીક માણસ આપોઆપ રૅંશનલીસ્ટ બની જાય એવો વહેમ ખાસો લોકપ્રીય છે. એ વહેમને કારણે ક્યારેક
હેડલાઈનો જોઈ લેવી. સ્વસ્થ યુગલગાન જ્યાં નથી હોતાં ત્યાં યૌવનને પણ ઘડપણનો રંગ લાગી જાય છે. નાની ઉંમરનાં વૃદ્ધા સ્ત્રી-પુરુષો જોઈ જોઈને હવે આંખો પણ થાકી ગઈ છે.
પાઘડીનો વળ છેડે
એક માણસ બે ભુરી આંખોના પ્રેમમાં પડ્યો
અને
આખા શરીરને પરણવાની ભુલ કરી બેઠો!
રવીવાર તા. ૧૩ નવેમ્બર, ૨૦૦૫ના “સંદેશ' દૈનીકની સાપ્તાહીક પુર્તી “સંસ્કાર'માંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર...
* એલોપથીને અમથી વગોવશો નહીં *
બધી ચીકીત્સાપદ્ધતીઓમાં કશુંક અનોખું હોય છે. દલાઈ લામાના મુખ્ય ડૉક્ટર યોશે દોન્દેને