સંબંધ એ જ આરોગ્ય અને એ સંબંધ ખોટકાઈ પડે તેનું જ નામ રોગ.' ભારતમાં સદીઓથી પ્રચલીત સુત્ર છે : “પીંડે તે બ્રહ્માંડે.' પ્રત્યેક માણસને તંદુરસ્ત રહેવાનું ગમે છે. રોગ કોઈને ગમતો નથી. નીરોગી રહેવા માટે શું કરવું? માંડીને વાત કરીએ. લોકો જેને દવા કહે છે તેનો ઈતીહાસ રસ પડે તેવો છે. ઈ.સ.પુર્વે ૨૦૦૦ના વર્ષમાં ઉદ્વાર હતો : “અલ્યા સાંભળ ! આ મુળીયું ખાઈ જા.' ઈ.સ. ૧૦૦૦ના વર્ષમાં અભદ્ર આદીવાસીને કહેવામાં આવેલા શબ્દો હતા : “અલ્યા સાંભળ! આ મંત્ર બોલવા માંડ.' ઈ. સ. ૧૮૫૦માં માણસને કહેવામાં આવ્યું : પ્રાર્થના કે મંત્ર તો વહેમ છે. અલ્યા સાંભળ ! આ દવા પી લે.' ઈ.સ. ૧૯૪૦માં માણસને કાને શબ્દો અથડાયા : “એ દવામાં તો સાપનું ઝેર છે. અલ્યા સાંભળ! આ ગોળી ગળી જા.' ઈ.સ. ૧૯૮૫માં માણસને ચેતવવામાં આવ્યો : “એ ગોળી અસરકારક નથી. અલ્યા સાંભળ! આ એન્ટીબાયોટીક લેવાનું રાખ.' ઈ.સ.


30 of 147

મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સંપ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પાશ્વીમના ખ્રીસ્તી પંથના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તંદુરસ્ત સમાજનું નીર્માણ તંદુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો! હીંદુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે?

સેક્સ કૌભાંડમાં પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે


30 of 244