જ્યાં પંચવટી હોય અને રામ-સીતાનું યુગલત્વ મુક્તપણે વીહાર કરતું હોય ત્યાં કોઈને કોઈ રીતે ભયાનક રાવણત્વ પહોંચી જાય છે. આ વાતમાં કોઈ શંકા હોય તો રોજ રોજ અખબારોની હેડલાઈનો જોઈ લેવી. સ્વસ્થ યુગલગાન જ્યાં નથી હોતાં ત્યાં યૌવનને પણ ઘડપણનો રંગ લાગી જાય છે. નાની ઉંમરનાં વૃદ્ધા સ્ત્રી-પુરુષો જોઈ જોઈને હવે આંખો પણ થાકી ગઈ છે.
પાઘડીનો વળ છેડે
એક માણસ બે ભુરી આંખોના પ્રેમમાં પડ્યો
અને
આખા શરીરને પરણવાની ભુલ કરી બેઠો!
રવીવાર તા. ૧૩ નવેમ્બર, ૨૦૦૫ના “સંદેશ' દૈનીકની સાપ્તાહીક પુર્તી “સંસ્કાર'માંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર...
* એલોપથીને અમથી વગોવશો નહીં *
બધી ચીકીત્સાપદ્ધતીઓમાં કશુંક અનોખું હોય છે. દલાઈ લામાના મુખ્ય ડૉક્ટર યોશે દોન્દેને સ્વાસ્થ્યની મૌલીક વ્યાખ્યા આપી છે. માણસ એટલે માઈક્રોકોઝમ અથવા પીંડ. વીશ્વ એટલે મેક્રોકોઝમ અથવા બ્રહ્માંડ, ડૉક્ટર દોન્દેન કહે છે : “પીંડ અને બ્રહ્માંડ વચ્ચેનો યોગ્ય
માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છે: “જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.'
ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે; પરંતુ બદનામ સીસ્ટમની નીંદા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ