* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

ટ્ટ્રેન જેવી મદ્રાસ સેન્ટ્રલ પરથી ઉપડે પછી ઉડીપી રેસ્ટોરાંમાંથી પ્રસરતી ઈડલી-સાંભારીયા સોડમની જગ્યાએ કેમીકલ્સની ગંધ શરુ થાય ત્યારે જાણવું કે તમારી ટ્રેન ઔદ્યોગીક ઝોનમાંથી પસાર થઈ રહી છે. રાત પુરી થાય અને આંધ્રપ્રદેશનાં વીશીષ્ટ અથાણાંની વીશીષ્ટ ગંધ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રસરી જાય છે. મધ્યપ્રદેશમાં ટ્રેન પ્રવેશે અને નાગપુર સ્ટેશન આવે ત્યાં નારંગીની સુગંધ પોતાનો પરચો બતાવે છે. એ સ્ટેશને પુરી-શાક વેચનારા ફેરીયા તમને કેવળ ગંધથી જ પ્રભાવીત કરી મુકે છે. ઉત્તરપ્રદેશ શરુ થાય પછી ઈટારસીના


241 of 244