* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
તે પણ “અશ્લીલ' ગણાતું. અરે! કુન્દનીકાબહેનનું પુસ્તક પતી મકરન્દ દવે સાથે ગોઠવાય તે પણ “અશ્લીલ' ગણાતું. ડૉક્ટર કોઈ સ્ત્રીને તપાસવા જાય તો ઢીંગલીના કોઈ ભાગને આંગળી અડાડીને એ સ્ત્રી, પોતાના શરીરમાં ક્યાં દુખાવો થાય છે તે બતાવતી. ફ્યુડલ પ્રથા પ્રચલીત થઈ તેની શરુઆતના સમયમાં, નવી પરણેલી છોકરી પતીની સાથે મધુરજની માણે તે પહેલાં, ગામના જમીનદાર સાથે સહશયન કરે એવો રીવાજ હતો. મધ્ય યુગમાં ચર્ચ તરફથી પુરુષ અને તેની પત્ની વચ્ચેની સેક્સ પર પણ પ્રથમ પાંચ મહીનાઓ માટે પ્રતીબન્ધ