* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

3441) અને અમદાવાદ (079-2550 6573) પ્રથમ પ્રકાશન : જુન ૨૦૧૫)માંથી ૪૩મું પ્રકરણ પાન ૨૨૭થી ૨૩૦ ઉપરથી સાભાર...
અને યાદ રાખીને, રાંદેરના શ્રી. રમણભાઈ પટેલ મારફત, ભાવપુર્વક એ પુસ્તક મોકલવા બદલ વહાલા ગુણવન્તભાઈનો તો ઘણો જ આભાર..

* દવાનો મારગ છે શુરાનો *

દવાનો મારગ છે શુરાનો,
નહીં કાયરનું કામ જોને

(ગુજરાતના યુવાન મીત્રોને વીનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે.)

તમને હજી સુધી ડાયાબીટીઝ નથી થયો? તમારી


169 of 244