લીવ-ઈન રીલેશનશીપમાં પણ બેજવાબદાર સેક્સ જબરો તરખાટ મચાવી શકે છે. ખરેખર વાત એમ છે કે પરીણીત યુગલ કરતાંય; “લીવ-ઈન યુગલ'ની જવાબદારી અનેકગણી વધી જાય છે. અધીક સ્વતંત્રતા અધીક જવાબદારી માગે છે; કારણ કે સન્્તાનો જવાબદાર માતૃત્વ અને જવાબદાર પીતૃત્વ માગે છે. સેક્સ પણ અસુન્દર હોઈ શકે છે. પરીણીત યુગલ વચ્ચેનો સેક્સ સમ્બન્ધ આપોઆપ પવીત્ર બની જતો નથી. ભવીષ્યમાં સુવાવડ થાય કે તરત જ બાયૉલૉજીકલ પીતા નક્કી કરવા માટે ડી.એન.એ. ટેસ્ટ લેવાનું ફરજીયાત બનવાનું છે. માત્ર સમયનો સવાલ છે.
લગ્નેતર સમ્બન્ધ આપોઆપ અપવીત્ર બની જાય ખરો? વળી, લગ્નસમ્બન્ધ આપોઆપ પવીત્ર બની જાય ખરો? કેવળ સેક્સ હોય અને પ્રેમ ન હોય, તો એ સમ્બન્ધ “અપવીત્ર' અને સેક્સ જો પ્રેમપુર્ણ હોય, તો એ સમ્બન્ધ “પવીત્ર' ગણાય. જો લગ્નેતર સમ્બન્ધને આપોઆપ અપવીત્ર ગણવાની પરમ્પરા સ્વીકારીએ, તો સૌથી મોટો ધરતીકમ્પ
છે ?'
હું : “હા બા. પણ તેનું શું છે?'
બા : “તને યાદ છે કે સરકાર એ માટે વળતરની જે રકમ આપે તે આપણે દાનમાં આપી દેવાનું નક્કી કરેલું?'
હું : હા, મને બરાબર યાદ છે.'
બા : “બેટા ! આપણે તો ધારેલું કે માંડ ચારેક હજાર રુપીયા આવશે પણ સરકારે તો ભારે ઉદારતાથી વળતર આપ્યું.
હું : “કેટલું?'
બા : “રુપીયા પચ્ચીસ હજાર.'
હું : “શું વાત છે, બા?'
બા : “પણ આપણાથી હવે એ રકમ ઘર માટે ન લેવાય. મનોમન સંકલ્પ કરેલો કે જે કંઈ આવે તે દાનમાં