તો સાચી, પરંતુ કરવું શું?)
કૃષ્ણમ્‌ શરણમ્‌ ગચ્છામી
સુર્યમ્‌ શરણમ્‌ ગચ્છામી
ડૉક્ટરમ્‌ શરણમ્‌ ગચ્છામી'

પાઘડીનો વળ છેડે

શાકાહારમાં પ્રોટીનની કમી રહી જાય છે એ એક ભ્રમ છે. વેજીટેરીયન આહાર, રમતવીરો માટે વધારે સારો છે; કારણ કે એમાં એસીડીટી ઓછી હોય છે.

ડો. શીખા શર્મા
(હેલ્થ એક્સપર્ટ)

નોંધ: ગુજરાતના યુવાન મીત્રોને વીનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે. એમની સાથે કોણ કોણ છે? જવાબ છે : પાયથોગોરસ, એરીસ્ટોટલ, શેક્સપીયર, વડર્ઝવર્થ, લીઓ ટોલ્સ્ટોય, આઈન્સ્ટાઈન, ગાંધીજી, મેડોના અને અમીતાભ બચ્ચન! દવા જીવનવર્ધીની છે. તેથી એની સાઈડ-ઈફેક્ટની વાતો કરી કરીને એના પર માછલાં ન ધોશો. પેઈન-કીલરની ગોળી જરુર પડે અવશ્ય લેવી; પરંતુ ઝટપટ ઝટપટ ને હોંશે હોંશે ન લેવી. એન્ટી-બાયોટીક્સની ગોળીની નીંદા કરવાની ઉતાવળ કરશો નહીં.

* મરો ત્યાં સુધી જીવો *

તીબેટમાં એક લોકકથા


110 of 147

કલાક વીતી જાય છે. જરુર પડે તો બે છાપાં બાંધવાં; પણ વૃદ્ધ વ્યક્તીને વાંચવાનું ઓછું મળે તે ન ચાલે. પથારીમાં પડેલું “અખંડ આનંદ' કે “'નવનીત-સમર્પણ' ગરમાટો આપે છે ને મનને પ્રફુલ્લીત રાખે છે. છાપાની નાની અને નકામી વીગતો પણ વાંચવી ગમે ત્યારે માનવું કે ઘડપણની સવારી આવી લાગી છે.

ત્રીજે નંબરે પગ આવે છે. ચાલતો માણસ એટલે જીવતો માણસ. ચાલતો માણસ એટલે પ્રમાણમાં તંદુરસ્ત માણસ. ચાલતો માણસ એટલે મળતો માણસ અને મળતો માણસ એટલે માણતો માણસ. પગને ચળ આવે છે કોઈક


110 of 244