પેઠો તે પેઠો? આજે જીવન “દવામય' બન્યું છે; પરંતુ “દયામણું' નથી બન્યું. જાહેર પ્રવચન કરવાનું બને ત્યારે મારા પ્રીય શ્રોતાઓને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે વક્તા મંચ પર આવતાં પહેલાં શી શી કાળજી રાખીને આવ્યા છે! એ વક્તાનો દેખાવ-દમામ જુઠો છે. એ તો અંદરથી ખવાઈ ગયો હોવા છતાં; ટટ્ટાર હોવાનો ડોળ કરી રહ્યો છે. શ્રોતાઓ તાળી પાડે ત્યારે અંદરથી ન ફુલાય તેવો વક્તા બનવાનું હજી બાકી છે. “થોડી સી બેવફાઈ'- એક કવીતા ઉગી છે. એ પ્રતાપ પણ સ્ટીરોઈડનો હશે કે શું? એ કવીતાની પ્રેરણા, ભક્તકવી પ્રીતમના જાણીતા ભજન “હરીનો મારગ'માંથી પ્રાપ્ત થઈ છે. ભાવના પ્રગટ થાય ત્યારે “અકવીતા' પણ સાર્થક થતી હોય છે. સાંભળો :

“દવાનો મારગ છે શુરાનો,
નહીં કાયરનું કામ જોને.
પરથમ પહેલું પ્યાલું મુકી,
વળતી લેવી ગોળી જોને.
માથા સાટે મોંઘી વસ્તુ,
સાંપડવી નહીં સહેલ જોને.
બચી ગયા તે ખાટલો છોડી,
જીવતા રહ્યા તે જાદુ જોને.
(વાત


109 of 147

જોડે ત્યારે એના અસ્તીત્વના સીમાડા વીસ્તરતા જણાય છે. સામે છેડેથી “હેલો' શબ્દ સંભળાય ત્યારે પથારી ખરી પડે છે અને કોઈ સ્વજનને મળ્યાનો આનંદ છવાઈ જાય છે. સંતાનોને ખાસ વીનન્તી કે એમણે કદી પોતાનાં માતાપીતાને લાંબાટુંકા અંતરના ટેલીફોન કરતાં રોકવાં નહીં અને ટોકવાં નહીં. ટેલીફોન પર લાંબી વાતો કરવી એ પ્રત્યેક વૃદ્ધ જીભને ભાવતી પ્રીય વાનગી છે. ક્યારેક ટેલીફોનની વાતચીતને કારણે દુ:ખી હૃદયને જીવતા હોવાની પ્રતીતી થાય છે.

બીજે નંબરે છાપું આવે છે. છાપાંનાં કેટલાંક પાનાં પર જે કચરો આવે તે વાંચવામાં


109 of 244