બે વર્ષથી કફની તકલીફ રહેતી હતી. સામાન્‍ય ઉપચારથી ન જ મટ્યું તેથી માઈક્રો-માઈક્રો તપાસ શરુ થઈ. સીટી-સ્કેન, બ્લડ-ટેસ્ટ, શ્વાસનું જોર માપવાનો ટેસ્ટ અને ચાલવાની તથા ચાલ્યા પછીની શ્વાસોચ્જઞાસની પરીસ્થીતી. બંદા તો કામે લાગી ગયા ! કમબખ્ત ગળફો, કમબખ્ત ખાંસી, કમબખ્ત ગળફાની લેબોરેટરીમાં અતી બારીક તપાસ અને કમબખ્ત સ્પુટમ-ટેસ્ટ પછી સ્ટીરોઈડ લેવાની સલાહ ! બાપ રે બાપ ! આંટાફેરા શરુ થઈ ગયા અને વાતચીતમાં બસ, કફ મહાશયની જ ચર્ચા ! સ્ટીરોઈડ લેવાનું શરુ થયું; ત્યાં સ્ફર્તી જ સ્ફરર્તી મહાભારતનું ભાષ્ય લખવાની મજા ઓર વધી ગઈ. કાર્યક્ષમતામાં જાદુઈ વધારો અને બંદા ખુશ ખુશ ! એ સ્ટીરોઈડે માનસીકતા બદલી નાખી. સ્ફુર્તી વધી તેને મેં 'હરામની કમાણી' ગણાવી. એ સ્ટીરોઈડને કારણે કફ ગાયબ થયો અને જીવનનો આનંદ હતો તેમાં વધારો થયો. સ્ટીરોઈડથી થતું નુકસાન પણ, પેલી એન્ટી- બાયોટીક્સની જેમ જ ત્રીજટાના કુળનું છે. સ્ટીરોઈડનું


107 of 147

રહે છે. માર્ક ટ્વેઈન સાચું જ કહે છેઃ તમે મારી સંમતિ વગર સુખી થઇ શકો નહિ.

એક્સ-રે

કોઈ પણ માણસ ગુસ્સે થઇ શકે એ તો બહુ સહેલી વાત છે પરંતુ યોગ્ય માણસ પાર, યોગ્ય સમયે, યોગ્ય માત્રા માં અને યોગ્ય હેતુસર ગુસ્સે થવાનું સેહલું નથી.
-એરિસ્ટોટલ

૨૭ ડીસેમ્બર ૧૯૯૭ના “અભીયાન” સાપ્તાહીકમાં પ્રકાશીત થયેલી લેખકની ક'કાર્ડીયોગ્રામ' કટારમાંથી સાભાર...

* ઘડપણનો સૌથી પ્રીય શબ્દ : પૅન્શન *

ઘડપણનું સૌથી મોટું શુળ એક વાક્યમાં સમાઈ જાય છે. માણસને જ્યારે પ્રેમની સૌથી વધારે


107 of 244