અને અમદાવાદ (079-2550 6573) પ્રથમ પ્રકાશન : જુન ૨૦૧૫)માંથી ૪૩મું પ્રકરણ પાન ૨૨૭થી ૨૩૦ ઉપરથી સાભાર...
અને યાદ રાખીને, રાંદેરના શ્રી. રમણભાઈ પટેલ મારફત, ભાવપુર્વક એ પુસ્તક મોકલવા બદલ વહાલા ગુણવન્તભાઈનો તો ઘણો જ આભાર..

* દવાનો મારગ છે શુરાનો *

દવાનો મારગ છે શુરાનો,
નહીં કાયરનું કામ જોને

(ગુજરાતના યુવાન મીત્રોને વીનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે.)

તમને હજી સુધી ડાયાબીટીઝ નથી થયો? તમારી પાસે રુપીયા દસ કરોડ બેંકમાં જમા પડેલા છે એમ માનજો. ડાયાબીટીઝ આજની માનવજાતને પજવનારો સૌથી ખતરનાક “સેતાન' છે. એનું નામ મેં “દુર્યોધન” પાડ્યું છે. ડાયાબીટીઝ એક એવો દરવાજો છે, જે ઘણા જીવલેણ રોગોનું પ્રવેશદ્વાર છે. બ્લડપ્રેશર, કીડની, આંખ, લીવર અને છેવટે હૃદય પર એની કુદૃષ્ટી થતી હોય છે. ડાયાબીટીઝના પ્રવેશદ્વાર પર


102 of 147

નથી આવતા. રોગને પણ સ્વમાન હોય છે. ક્યારેક કોઈ રોગ ભુલથી આવી ચડે ત્યારે જો તેની આગતાસ્વાગતા બરાબર ન થાય તો ઝટ ભાગી જાય છે. જે માણસ પોતાના આરોગ્યની કાળજી ન રાખે તેને ઘડપણ ખુબ જ કનડે છે. એવાં કેટલાંય તન્દુરસ્ત માતાપીતા હોય છે, જેમણે પોતાના રોગી દીકરાની ચાકરી કરવી પડે છે. ઘણા માણસો માંદગીપ્રીય હોય છે. તેઓ જીવન પ્રત્યેના નકારાત્મક અભીગમને કારણે પોતાની માંદગીને મહોબ્બત કરી બેસે છે. માંદગી કેવળ શરીરની નથી હોતી. ઘણીખરી માંદગી મનની હોય છે. જે રોગને મનનો


102 of 244